લાગણીઓની
ખળકતી રવાની
બની બરફ
લાગતો હીમડંખ
અગન ઝાળ થઈ.