રાત જાગી જાગી થાકી જાય છે
ને સવારે ઊંધમાં ધેરાય છે.
એટલે મેળાપ ના થાતો કદી
બેઉ છત્રીસ આંકથી ટકરાય છે.